બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / poster of akshay kumars bachchhan paanday has been released

બોલિવુડ / અક્ષય કુમારની આંખોને આ શું થયું? બચ્ચન પાંડેના નવા પોસ્ટરથી ચાહકો મૂંઝાયા

Khevna

Last Updated: 02:56 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારે પોતાની ફિલ્મ બચ્ચન પાંડેનું પોસ્ટર શેર કર્યું છે. જાણો આ ફિલ્મ વિષે વિગતવાર

  • અક્ષય કુમારે કર્યું બચ્ચન પાંડેનું પોસ્ટર શેર 
  • ફિલ્મમાં અક્ષય જોવા મળશે ગેંગસ્ટરની ભૂમિકામાં 
  • કૃતિ સેનન પણ હશે મુખ્ય ભૂમિકામાં 

અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેનું નવું પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મ માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. અક્ષયે એ પણ ખુલાસો કર્યો છે કે ફિલ્મનું ટ્રેલર 18 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે બહાર પડશે. ફિલ્મના શીર્ષક 'બચ્ચન પાંડે' નો સ્પેલિંગ પણ બદલાયો છે. 

નવા પોસ્ટરમાં અક્ષય એક ડરામણા ગેંગસ્ટરના રૂપમાં જોવા મળે છે. તસ્વીર પર ટેગલાઈનમાં લખ્યું છે કે 'આપ મુજે ગુંડા નહિ કહ સકતે, મેં ગોડફાધર હું,' બચ્ચન પાંડે તમને ડરાવવા, હસાવવા, રડાવવા માટે તૈયાર છે. કૃપયા તેને પોતાનો પ્રેમ આપો. 18 ફેબ્રુઅરી, 2022 ના રોજ રિલીઝ થશે ટ્રેલર. 

પ્રોડક્શન હાઉસ, નડિયાડવાલા ગ્રેંડસન એન્ટરટેઇનમેન્ટના અધિકારીક ટવીટર હેન્ડલ પર પણ પોસ્ટર પોસ્ટ થયેલ હતું તથા કેપ્શનમાં લખ્યું હતું 'વહ દુષ્ટ હૈ, વહ બદમાશ હૈ, ઉસકે સાથે ડર કા સામના કારણે કે લિયે તૈયાર હો જાઈએ.' 

જણાવી દઈએ કે ફિલ્મ બચ્ચન પાંડે એક ગેંગસ્ટર, બચ્ચન પાંડેની વાર્તા છે. આ ફિલ્મમમાં અક્ષય કુમારે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે, જે એક અભિનેતા બનવા માંગે છે. જયારે કૃતિ સેનન એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે, જે એક ફિલ્મનું નિર્દેશન કરવા માંગે છે. ફિલ્મમમાં અરશદ વારસી, પંકજ ત્રિપાઠી તથા પ્રતિક બબ્બર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. 

ફિલ્મ નિશ્ચય કુંટટાંડા દ્વારા લિખિત છે તથા ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત છે. પહેલા, આ ક્રિસમસ, 2020 પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસ મહામારીને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ