બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / વિશ્વ / Popular Series Squid Games Leads in 74th Emmy Awards, Nominations Announced, See List

મનોરંજન / 74માં એમી એવોર્ડમાં લોકપ્રિય સીરિઝ સ્ક્વિડ ગેમ્સ સૌથી આગળ, નોમીનેશન્સ થયા જાહેર, જુઓ લિસ્ટ

Megha

Last Updated: 12:01 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ક્વિડ ગેમ્સને એમી એવોર્ડમાં કુલ 25 નોમીનેશન મળ્યા છે. એમી એવોર્ડ્સમાં કોરિયન શો સ્ક્વિડ ગેમ્સ સર્વશ્રેષ્ઠ શો માટે લીસ્ટ થયેલ પહેલો નોન-ઈંગ્લીશ શો બન્યો છે.

  • સ્ક્વિડ ગેમ્સને એમી એવોર્ડમાં કુલ 25 નોમીનેશન મળ્યા છે
  • સ્ક્વિડ ગેમ્સ સર્વશ્રેષ્ઠ શો માટે લીસ્ટ થયેલ પહેલો નોન-ઈંગ્લીશ શો બન્યો
  • સ્ક્વિડ ગેમ્સને એમી એવોર્ડમાં કુલ 25 નોમીનેશન મળ્યા

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સની સુપરહીટ સીરીઝ સ્ક્વિડ ગેમ્સને દુનિયાભરના દરેક દર્શકોએ ખુબ જ પસંદ કરી છે. આ કોરિયન થીલ્રર શોની પહેલી સીઝન ઘણી હીટ સાબિત થઇ છે. લોકોએ આ શોને ગ્લોબલ લેવેલ સુધી સપોર્ટ કર્યો છે અને સૌથી પસંદીતા શોની લીસ્ટમાં આ શો શામેલ થઇ ગયો છે. જે પછી આ શોને સફળતાને જોઇને મેકર્સ તુરંત જ બીજી સીઝનની ઘોષણા કરી દીધી હતી. 

એક અમીર અને નિર્દયી વ્યક્તિ પરનો આ શો આ વર્ષે એમી એવોર્ડના નોમીનેશમાં સૌથી ઉપર રહ્યો છે. સ્ક્વિડ ગેમ્સને એમી એવોર્ડમાં કુલ 25 નોમીનેશન મળ્યા છે. એમી એવોર્ડ્સમાં કોરિયન શો સ્ક્વિડ ગેમ્સ સર્વશ્રેષ્ઠ શો માટે લીસ્ટ થયેલ પહેલો નોન-ઈંગ્લીશ શો બન્યો છે. સ્ક્વિડ ગેમ્સ એક એવી કહાની પર આધારિત છે જેમાં પૈસાની તંગીથી પરેશાન વ્યક્તિઓની કહાની બતાવવામાં આવી છે. એક વ્યક્તિ નાના બાળકોની ગેમમાં લોકોને જીતવા માટે મોટી રકમ ઓફર કરી રહ્યો હોય છે અને તેની માટે એક સ્પર્ધા કરાવે છે. પણ આ સ્પર્ધામાં જે લોકો હારી જાય છે તેની પાસે એકમાત્ર વિકલ્પ મૃત્યુ હોય છે. આ શો નેટફ્લીક્સ પર રિલીઝ કરવામાં આવ્યો હતો અને લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો. 

નોમીનેશનની લીસ્ટમાં આ ફિલ્મો પણ શામેલ 
આ શો સિવાય નોમીનેશનની આ લીસ્ટમાં કોમેડીમાં ટેડ લાસો પહેલા સ્થાન પર છે અને ધ વ્હાઈટ લોટસને 20 નોમીનેશન મળ્યા છે. એ સિવાય હૈક્સ અને ઓનલી મર્ડર ઇન બિલ્ડીંગ બંનેને કુલ 17 નોમીનેશન મળ્યા છે. તમને જણાવી દઈએ કે નોમીનેટ થયેલ દરેક શોને એવોર્ડ આવનાર 12 સપ્ટેમ્બર 2022ના લોસ એન્જલના એક એવોર્ડ ફંક્શન દરમિયાન એવોર્ડ આપવામાં આવશે. 

જુઓ નોમીનેશનની લીસ્ટ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ