કાર્યવાહી / ભારતીય સેના રાજૌરી અને પૂંચ સેકટર નજીક LoC પર એકશન માટે તૈયાર

poonch and rajouri sector loc indian army

ભારતીય સેના હવે પૂંચ અને રાજૌરી સેકટર સાથે સંકળાયેલ એલઓસી પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ બંને જિલ્લા સાથે સંકળાયેલ વાસ્તવિક અંકુશ રેખા (LoC) ઓળંગીને પણ  રવિવારે કરવામાં આવેલી તંગધાર અને નીલમ ખીણ જેવી કાર્યવાહી ભારતીય સેના કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ