બેન્કમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે નોકરીની સૌથી સારી તક.
પંજાબ નેશનલ બેન્કમાં ભરતી
ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી
કુલ 145 પદો પર ભરતી
પંજાબ નેશનલ બેન્કે અલગ અલગ પદો પર ભરતી માટે ઉમેદવારોને આમંત્રીત કર્યા છે. આ ભરતી માટે ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ માટે કુલ 145 પદો પર ભરતી કરવામાં આવશે. મેનેજર (Risk), મેનેજર (Credit), સીનિયર મેનેજર (Treasury) એમ અલગ અલગ કુલ 145 પદો પર ભરતી કરવામાં આવશે.