મીટિંગ / બેઠકમાં PMનો મુખ્યમંત્રીઓને સ્પષ્ટ આદેશ,' આ મામલે નહીં ચાલે કોઈ પણ જો અને તો'

PM's clear order to CMs in the meeting, 'This case will not work if anyone then'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના રસીકરણ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. વડા પ્રધાને તેમના સંબોધનમાં કહેવાનો પ્રયાસ કર્યો કે રસીકરણ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેના વિશે હવે કોઈ પ્રશ્ન બાકી રહેતો નથી,  સાથે જઓ પીએમ મોદીએ આહ્વાન કર્યું હતું કે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આમાં સાથે મળીને કામ કરવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ