આક્ષેપ / પૂર્વ કર્મીઓએ PMCares વેન્ટિલેટર બનાવતી કંપની પર સૉફ્ટવેરથી નબળા પર્ફોર્મન્સને છુપાવવાનો લગાવ્યો આરોપ

PMCARES Ventilator Maker AgVa Fudged Software To Hide Poor Performance Ex Employees Say

વિવાદાસ્પદ AgVa હેલ્થકેર મેડિકલ સ્ટાર્ટઅપે બનાવેલા વેન્ટિલેટર્સ ઉપર Huffingtonpost વેબસાઈટના અહેવાલો મુજબ ચોંકાવનારી માહિતી સામે આવી છે. Huffingtonpostનો દાવો છે કે AgVaમાં કામ કરતા બે ભૂતપૂર્વ કર્મચારીઓએ ધડાકો કર્યો હતો કે કંપનીએ ઓછી કિંમતના વેન્ટિલેટરને એવી રીતે છંછેડીને બનાવ્યા છે કે તેના ડિસ્પ્લેમાં જેટલો ઓક્સિજન દર્દીના ફેફસામાં પહોંચ્યો એવું બતાવે તેના કરતા હકીકતમાં ઓછો ઓક્સિજન દર્દીઓના ફેફસામાં પહોંચે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ