બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / PM Modi's mission will start after UP Gujarat, discussed in Patil's high level meeting

તૈયારીઓ / યુપી બાદ શરૂ થશે PM મોદીનું મિશન ગુજરાત, પાટીલની હાઇલેવલ મીટિંગમાં થઈ ચર્ચા

ParthB

Last Updated: 03:40 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ બાદ PM મોદી આગામી માર્ચ મહિનામાં  ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર PM મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન લગભગ 12 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે.

  • PM મોદી ગુજરાત પ્રવાસે આવશે
  • માર્ચ મહિનાથી ગુજરાત પ્રવાસે આવશે
  • 12 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે

PM મોદી માર્ચ મહિનાથી ગુજરાત પ્રવાસે આવશે

 મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશમાં આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના અનુલક્ષીને  વડાપ્રધાન છેલ્લા બે મહિનાથી વધુ યુપીની મુલાકાત લઈ ચુક્યાં છે. અને કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાપર્ણ કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપી બાદ હવે આગામી મહિનામાં ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન 12 થી  વધુ કાર્યક્રમોમાં હાજરી આપશે. 

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઇ આજે કમલમમાં બેઠક મળી 

ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા હવે એક દિવસ, એક જિલ્લો નામની એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક આખો દિવસ એક જિલ્લા માટે ફાળવશે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પ્રમુખની બેઠક યોજાઈ  હતી. જેમાં  ભાજપના આગામી કાર્યક્રમો અંગે થશે મંથન કરવામાં આવ્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ