વિકાસ / દેશને મળશે વધુ એક મોટા એક્સપ્રેસ વેની ભેટ, આવતીકાલે PM મોદી કરશે ઉદ્ધાટન, 120 કિમીની ઝડપે દોડશે કાર

PM Modi will inaugurate the nagpur mumbai express highway samrudhhi mahamarg all information

પ્રધાનમંત્રી મોદી મુંબઇ-નાગપુર એક્સપ્રેસનાં પહેલા ચરણનો 11 ડિસેમ્બર એટલે કે આવતી કાલે ઉદ્ગાટન કરશે. નાગપુર અને શિરડીને જોડતાં સમૃદ્ધિ મહામાર્ગનાં પહેલા ચરણનું ઉદ્ગાટન કર્યા બાદ 520 કિલોમીટર લાંબા હાઇ-વે પર ગાડીએ ઝડપભેર દોડી શકશે. પીએમ મોદીની નાગપુર યાત્રા માટે આશરે 4000 પોલીસ કર્મીઓને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ