બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / PM Modi talked with Jordan king Abdullah 2 about hamas israel war

વિશ્વ / ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે PM મોદીએ જૉર્ડનના કિંગ સાથે કરી વાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા, વ્યક્ત કરી સંવેદના

Vaidehi

Last Updated: 07:37 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદીએ આજે જોર્ડનનાં કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે વાત કરી. ચર્ચા દરમિયાન આતંકવાદ સહિત અનેક મુદાઓ પર ચર્ચા કરવામાં આવી.

  • PM મોદીએ જોર્ડનનાં કિંગ સાથે વાત કરી
  • આતંકવાદ સહિત અનેક મુદાઓ પર ચર્ચા કરી
  • કિંગ અબ્દુલ્લા 2 સાથે હમાસ યુદ્ધ અંગે પણ વાતચીત કરી

ઈઝરાયલ-હમાસની વચ્ચે 7 ઑક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનનાં કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે ફોન પર વાતચીત કરી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી.

PM મોદીએ કરી વાતચીત
PM મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કિંગ અબ્દુસલ્લા 2 સાથે વાતચીત થઈ. બંનેની વચ્ચે વેસ્ટ એશિયામાં હાલનાં સમયમાં ચાલી રહેલા ડેવેલોપમેન્ટ પર ચર્ચા થઈ. તેમણે કહ્યું કે અમે આતંકવાદ, હિંસા અને સામાન્ય નાગરિકોનાં મૃત્યુને લઈને ચિંતા વ્યક્ત કરી. 

પેલેસ્ટાઈનનાં PM સાથે પણ કરી હતી વાત
થોડા દિવસો પહેલાં ભારતીય PM નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઈનનાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન PM મોદીએ ગાઝાનાં અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન સ્પષ્ટ કર્યું કે ભારત પેલેસ્ટાઈનનાં લોકોને માનવીય મદદ આપવાનું ચાલુ રાખશે. ક્ષેત્રમાં આતંકવાદ, હિંસા અને બગડતી સુરક્ષાની સ્થિતિમાં પોતાની ચિંતા પણ PM મોદીએ વ્યક્ત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ