રાજકીય માહોલ / દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા: ભુજ જશે PM મોદી, કેજરીવાલ-રાહુલ ગાંધીનો પણ પ્રવાસ

PM Modi Rahul Gandhi and Kejriwal will come to gujarat regarding assembly elections

વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પૂર્વે રાજ્યમાં એકબાદ એક દિગ્ગજ કેન્દ્રીય નેતાઓના સતત ગુજરાત આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ