પ્રશંસા / આમિર ખાનના આ કામથી ખુશ થયા PM મોદી, સોશિયલ મીડિયા પર કર્યા વખાણ

pm modi praises aamir khan on jal shakti abhiyan

મોદી સરકારે 'જળ શક્તિ અભિયાન' ની શરૂઆત કરી. આ અભિયાનના સામાન્ય લોકો સાથે ખાસ લોકોએ પણ વખાણ કર્યા. તાજેતરમાં પીએમ મોદીના આ અભિયાનની આમિર ખાને વખાણ કરતાં એક પોસ્ટ કરી. આ પોસ્ટ ચર્ચામાં બનેલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ