કેવડિયા / દેશના સૌ પ્રથમ ગ્લો ગાર્ડનનું પીએમ મોદીએ કર્યું ઉદ્ધાટન, શુક્રવારે ગુજરાતને આપી અનેક ભેટ

pm modi in kevadia Jungle Safari aarogya van Nutrition Park

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના કેવડિયામાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી. પોતાના બે દિવસીય પ્રવાસે ગુજરાત પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય વન, ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી, એકતા મોલ અને એકતા ક્રુઝ સર્વિસ સહિત કેટલીક યોજનાઓને દેશને સમર્પિત કરી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અહીં અલગ-અલગ અંદાજ જોવા મળ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ