બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / PM Modi in Ahmedabad on March 12! BJP workers convention in GMDC, speculation of attending RSS meeting

કરો તૈયારી / PM મોદી 12 માર્ચે અમદાવાદમાં ! GMDCમાં ભાજપ કાર્યકર્તા સંમેલન, RSSની બેઠકમાં પણ ઉપસ્થિત રહેવાની અટકળ

Mehul

Last Updated: 04:28 PM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાતના પ્રવાસે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધશે. ભાજપ અધ્યક્ષ, મંત્રીમંડળ સહીત કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત

  • વડા પ્રધાન મોદી 12 મી માર્ચે અમદાવાદમાં 
  • ખેલ મહાકુંભનો કરાવશે પ્રારંભ, GMDCમાં સભા 
  • 11 મીથી ત્રણ દિવસ માટે RSSની મોટી બેઠક 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે.  જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. જેમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધશે. પીએમ મોદીના આ સંબોધન દરમિયાન ભાજપ અધ્યક્ષ, મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, સરપંચો, તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતર રહેનાર છે. જેથી GMDC ના મેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો પર ચર્ચા 

10 માર્ચે ઉત્તરપ્રદેશ સહીત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો છે.ત્યારે 11 માર્ચે અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મોટી બેઠક છે. સંઘના વરિષ્ઠ નેતા બી. એલ સંતોષ પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદના પીરાણા નજીક સંઘની ત્રિદિવસીય પ્રતિનિધિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહી શકે છે. મોહન ભાગવત ઉપરાંત જે.પી નદ્ડા,અને બી એલ સંતોષ ઉપસ્થિત રહેશે. આ એજ સંતોષ છે જેમણે ગુજરાતમાં આખી સરકારના ચહેરાને બદલી નાખી એક દાખલો બેસાડ્યો હતો. આવું જ કર્ણાટક અને ઉત્તરા ખંડમાં ઓપરેશન કર્યું હતું. 

ગુજરાતની ચૂંટણી પર મહા ચર્ચા 
વડાપ્રધાન મોદી આવી રહ્યા છે તેને અનુલક્ષીને પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ પછી પહેલી કાર્યકર્તા મિલન કહેતા સભા GMDC મેદાનમાં યોજાશે. ગુજરાતમાં અત્યારની સ્થિતિએ જે કહેવાય છે તેમ ડીસેમ્બરમાં નિયત સમયે વિધાનસભા ચૂંટણી થશે. એટલે ઉત્તર પ્રદેશના જે કઈ પરિણામ આવે, તે સંદર્ભનો આખા દેશને સીધો સંદેશ,ગુજરાતમાં થી જશે. અલબત, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ પર સંઘની બેઠકમાં પણ ચર્ચા તો થશે જ. પરંતુ,મુખ્ય મુદ્દો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો રહેશે. 

12 મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ખેલ મહા કુંભનો પ્રારંભ કરાવશે. 2010 માં શાળાકીય બાળકોને રમત-ગમતમાં રૂચી કેળવાય અને જિલ્લા ,પ્રદેશ અને રાજ્યથી રાષ્ટ્રીય કક્ષાએ યુવા કૌવત ઝળકે તે હેતુસર ખેલ મહા કુંભ શરુ કરાયો હતો.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ