બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi calls CM OF ASSAM at 6 am to enquire about flood situation, assures all help from Centre

કુદરતી આફત / રાષ્ટ્ર પ્રથમ: માતા હીરાબાને મળવા જાય તે પહેલા PM મોદીએ સવારે 6 વાગે આ CMને ઘુમાવ્યો ફોન, જાણો કારણ

Parth

Last Updated: 08:30 AM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે આસામમાં પૂરના કારણે પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે, જેને લઈને પ્રધાનમંત્રી ખૂબ ગંભીર છે.

  • PM મોદીએ આસામના CM સાથે કરી વાતચીત 
  • સવારે 6 વાગે બંને વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત 
  • પૂરમાં કેન્દ્રની મદદનું PM મોદીએ આપ્યું આશ્વાસન 

પીએમ મોદીએ આસામના CMને કર્યો ફોન 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાવાગઢ અને વડોદરામાં વિકાસકામોની ભેટ આપવાના છે ત્યારે વહેલી સવારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જોકે માતાના આશીર્વાદ લેવા જાય તે પહેલા પણ પ્રધાનમંત્રી મોદીએ પોતાના પદના કર્તવ્યનું પાલન કર્યું હતું. તેમણે આસામમાં પૂરના કારણે પીડાઈ રહેલ જનતાની ચિંતા કરી. 

આસામમાં પૂરના કારણે પરિસ્થિતિ ખરાબ 
આસામના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે આજે સવારે 6 વાગે પ્રધાનમંત્રી મોદીએ મને ફોન કરીને રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને જાણકારી મેળવી છે અને લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે અમને કેન્દ્ર તરફથી બનતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. 

હીરાબાના 100માં જન્મદિવસે PM મોદીએ તેમના પગ ધોઈને કરી ચરણવંદના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં વિકાસ કામો તથા પાવાગઢમાં નવનિર્મિત મંદિરમાં ધજારોહણ માટે ગુજરાત પ્રવાસે છે ત્યારે શનિવારે વહેલી સવારે તેઓ ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.મહત્વનું છે કે, આજે હિરાબાનો 100મો જન્મદિવસ છે. ત્યારે PM મોદી ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા સવારે 6.30 કલાકે હતાં. જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા.PM મોદીએ માતા હીરાબાને શીરો ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ