બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / play holi with these colors, it may bring maa lakshmi to your home

Holi 2023 / આ રંગોથી હોળી રમશો તો ઘરે પધારશે લક્ષ્મીજી, આવકમાં વૃદ્ધિની સાથે થશે સુખ સમૃદ્ધિમાં વધારો

Vaidehi

Last Updated: 08:42 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળીમાં રંગોનું પણ મહત્વ હોય છે. જાણકારો અનુસાર જો ચોક્કસ રંગોનો ઉપયોગ કરીને હોળી રમવામાં આવે તો ઘરે લક્ષ્મીજી પધારે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

  • હોળીમાં રંગોનું પણ હોય છે મહત્વ
  • ચોક્કસ રંગોથી હોળી રમવાથી મળી શકે છે લાભ
  • આવકનાં સ્ત્રોતનાં આધારે નક્કી થાય છે રંગ

જાણકારો કહે છે કે હોળી રમતાં સમયે જો વિશિષ્ટ રંગોનો ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. વ્યવસાય, નોકરી કે આવકનાં સ્ત્રોતનાં આધાર પણ પણ રંગોને નક્કી કરી શકાય છે.

લાલ રંગ
લાલ રંગ ભૂમિપુત્ર મંગળનો રંગ કહેવાય છે તેથી ભૂમિ સાથે સંબંધિત કાર્ય કરનારાં બિલ્ડર્સ, પ્રોપર્ટી ડીલર્સ, ઈન્જીનિયર્સ વગેરેએ લાલ રંગની હોળી રમવી જોઈએ.

લીલો રંગ
લીલો રંગ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. વેપારી, શિક્ષક, વકીલ, વિદ્યાર્થી, લેખક, કમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર એન્જીન્યરો માટે લીલા રંગથી હોળી રમવું સારું રહે છે. તે તમને સફળતા અપાવવામાં મદદરૂપ બને છે.

પીળો રંગ
પીળો રંગ ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુરુ સોનું, ચાંદી, અન્ન સાથે સંબંધિત વ્યાપારનાં આર્થિક પક્ષોને પ્રભાવિત કરે છે. તેથી આ કામો સાથે સંકળાયેલા લોકોએ પીળા રંગથી હોળી રમવી જોઈએ.

બ્લૂ રંગ
બ્લૂ કલર શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. અભિનેતા, કલાકાર, કમ્પ્યૂટર વ્યવસાઈ, પ્લાસ્ટિક, ઓઈલપેઈન્ટ, લોખંડનાં વેપારી તેમજ રાજનીતિજ્ઞોએ પણ આ રંગથી હોળી રમવી જોઈએ, તેનાથી તમે નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ