સુવિધા / પીએફ ધારકો માટે સારાં સમાચાર, હવે એડવાન્સમાં ઉપાડી શકાશે પૈસા, જાણો પ્રોસેસ

pf account advance withdrawal process after 31st august 2020 know in detail how to claim

કોરોના વાયરસ મહામારી પછી કેન્દ્ર સરકારે કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ EPFમાંથી એડવાન્સ પૈસા ઉપાડવાની છૂટ આપી હતી. જોકે, સરકારે આ છૂટ એક નિશ્ચિત સમય સુધી જ એટલે કે લોકડાઉન અને તેના પછી પૈસાની કમીથી પરેશાન લોકોની મુશ્કેલી દૂર કરવા માટે આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં છૂટ આપ્યા બાદ EPFOના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ કર્મચારીઓએ તેનો પણ લીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ