માઠા સમાચાર / આ તારીખ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે 12 રુપિયાનો વધારો,જાણો કોણે કરી ભવિષ્યવાણી

Petrol-diesel will be increased by Rs 12, it happened that oil companies have to do this work

10 માર્ચ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 12થી 15 રુપિયા સુધીનો વધારો આવી શકે છે તેવું iciciના રિપોર્ટમાં જણાવાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ