બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / personal loan frauds in india loan scams

Scam Alert! / લોનની નકલી જાહેરાતથી બચવું છે? તો ફૉલો કરો આ ટિપ્સ નહીં તો મૂકાઇ જશો મુશ્કેલીમાં

Bijal Vyas

Last Updated: 05:11 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંક ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની જાહેરાતો પણ ચલાવે છે. આ જાહેરાતોમાં અનેક પ્રકારની ફેક જાહેરાતો હોય છે, જેના વિશે સામાન્ય લોકો અજાણ હોય છે.

  • બેંક ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની જાહેરાતો કરે છે
  • ફેક જાહેરાતોનો હેતુ લોકોને સસ્તી લોનની જાળમાં ફસાવીને છેતરવાનો હોય છે
  • સોશિયલ મીડિયા પર આવતા મેસેજ અથવા મેઇલને ડાયરેક્ટ ઓપન ના કરવુ જોઈએ

loan frauds: આજના સમયમાં આપણે ઘર બનાવવા અથવા અમારો અભ્યાસ પૂર્ણ કરવા માટે લોન લઈએ છીએ. બેંકોએ લોન લેવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. બેંક ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની જાહેરાતો પણ ચલાવે છે. આ જાહેરાતોમાં અનેક પ્રકારની ફેક જાહેરાતો હોય છે, જેના વિશે સામાન્ય લોકો અજાણ હોય છે. આવી સ્થિતિમાં તેમની સાથે છેતરપિંડી થાય છે. ફેક જાહેરાતોનો હેતુ લોકોને સસ્તી લોનની જાળમાં ફસાવીને છેતરવાનો હોય છે. આવો, જાણીએ કે આ પ્રકારની બનાવટથી કેવી રીતે બચી શકાય?

આ લોકોની સાથે થઇ શકે છે ફ્રોડ
ફેક જાહેરાતની જાળમાં કોઈપણ ફસાઈ શકે છે. ઘણીવાર ફેક જાહેરાતોનો ભોગ એવા લોકો બનતા હોય છે જેઓ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. હવે જ્યારે તેમને લોનની જરૂર હોય છે અને તેમનો ક્રેડિટ સ્કોર પરફેક્ટ નથી ત્યારે તેઓ ઉતાવળમાં આ ફેક જાહેરાતોનો શિકાર બને છે.

બેંક તમને કોઇપણ રીતે દસ્તાવેજોની માંગણી કરે છે, પરંતુ આ ફેક જાહેરાતો કોઈ દસ્તાવેજની માંગ કરતી નથી, પછી લોકો તેના તરફ વધુ આકર્ષિત થાય છે. આ લોકો આવી લોનમાં હિડન ચાર્જ અને હિડન કંડીશન પણ રાખે છે, જેની જાણકારી આ લોકો લોન લીધા પછી કરે છે.

Topic | VTV Gujarati

કેવી રીતે બચી શકાય

  • કેટલીકવાર તમારે સોશિયલ મીડિયા પર આવતા મેસેજ અથવા મેઇલને ડાયરેક્ટ ઓપન ના કરવુ જોઈએ.
  • જ્યારે પણ તમે લોન માટે એપ્લાય કરો ત્યારે પહેલા તેને ચેક કરો. પછી જ લોન માટે અરજી કરો.
  • લોન માટે અરજી કરતા પહેલા, કોઈપણ નાણાકીય સંસ્થા અથવા બેંક તમારી પાસેથી વ્યક્તિગત માહિતી માંગતી નથી, તેથી તમારે પહેલા પાન કાર્ડ, આધાર કાર્ડની માહિતી આપવી જોઈએ નહીં.
  • જો તમારી સાથે ક્યારેય કોઈ બનાવટ થાય, તો તમારે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરવી જોઈએ.
  • તમે આરબીઆઇની પોર્ટલ  https://sachet.rbi.org.in/ પર જઇને ફરીયાદ નોંધાવી શકો છો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ