Health Tips / પીરિયડ્સના અસહ્ય દુઃખાવામાં રાહત આપશે કારેલાના પાન, જાણો કઈ રીતે કરશો સેવન

periods pain will relief from bitter melon its leaves for womens health tips

માત્ર કારેલા જ નહીં પરંતુ તેના પાન પણ ખૂબ ઉપયોગી છે. તેના પાન પીરિયડ્સના દુ:ખાવામાં ઘણી રાહત આપે છે. તો ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો. જેથી આ પ્રકારની સમસ્યા ન સર્જાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ