ઍનાલિસિસ / ગુજરાતમાં મતદાનના પરિણામો કળવામાં ભલભલા થાપ ખાઈ જશે, જાણો કેમ?

People will be in trouble knowing about the results of voting in Gujarat

લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં રાજ્યની તમામ છવ્વીસેય બેઠકો પર મતદાન યોજાઈ ગયું. રાજ્યમાં લોકસભાની છવ્વીસ બેઠકો સાથે સાથે વિધાનસભાની ચાર બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઈ હતી. જેનાં પરિણામ 23મેનાં દિવસે આવશે. જો કે, પરિણામની રાહ જોઈ રહેલાં રાજ્યનાં લોકોને આ એક મહિનો પાંચ વર્ષ કરતાં પણ મોટો લાગશે. પરંતુ રાજ્યમાં જે રીતે મતદાન થયું છે તેનાં પરિણામો કળવામાં રાજનીતિનાં ચાણક્યો પણ થાપ ખાઈ જઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ