Daily Dose / આ શહેરમાં 70 વર્ષ થી લોકો મરતા નથી

કુદરતનો એક નિયમ છે કે જે જન્મે એ મૃત્યુ પણ પામશે. પણ વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં મોત નજીક આવતા જ શહેર છોડી દેવું પડે છે. આ શહેરના લોકો સાથે રાઇફલ પણ રાખે છે કારણ કે એ ફરજિયાત છે. તો શું છે 70 વર્ષ થી લોકો મરતા નથી તેનું કારણ જુઓ Daily Dose માં

બ્રેકિંગ ન્યૂઝ