VIRAL / 35 વર્ષમાં પહેલી વખત મીડિયા સામે આવી સની દેઓલની પત્ની, પૌત્રની ફિલ્મ જોવા દાદી પણ પહોંચ્યા

 Pal Pal Dil Ke Pass Screening Dharmendra Wife Prakash Kaur And Sunny Deol Wife Spotted

બોલિવુડમાં મોટાભાગના સ્ટાર કિડ્સ રોમેન્ટિક ફિલ્મોથી ડેબ્યૂ કરે છે. આ લિસ્ટમાં વધુ એક નામ જોડાઇ ગયુ છે અને તે છે ધમેન્દ્રનો પૌત્ર અને સની દેઓલનો દિકરો કરણ દેઓલ. ફિલ્મના ડિરેક્શનથી સની દેઓલે ડિરેક્ટર તરીકે બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ. જોકે ગુરુવારે આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ