VTV વિશેષ / CAA ઈફેક્ટ; કચ્છમાં વર્ષોથી રહેતી પાકિસ્તાની મહિલાઓમાં ચિંતાનો માહોલ; નથી કોઈ પુરાવા

Pakistani women living in Kutch stays distressed amid CAA without proof papers

કનરપાકિસ્તાનથી પરણીને ભારત આવેલી અનેક મુસ્લિમ મહિલાઓ પાસે આજે નથી ભારતની કે પાકિસ્તાની નાગરિકતા, નથી બેમાંથી એક પણ દેશનો પાસપોર્ટ. તેઓ રહે છે કાં તો લોંગ ટર્મ વિઝા પર અથવા રેસિડેન્ટ પરમિટના આધારે. કાયદેસર રીતે ભારત આવેલી અને સાત કે વધુ વર્ષોથી રહેતી ભારતીય નાગરિકોને પરણેલી મહિલાઓને ભારતીય નાગરિકતા આપવાની માગણી જોર પકડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ