ભારતીયોની માનવતા! / પાકિસ્તાની મહિલાને ભારતની જેલમાં દીકરી થઈ, પતિએ તો છોડી દીધી, આખરે વતન જવા માટે અહીંના લોકોએ કરી મદદ

pakistani lady sumaira in indian jail with 4 yours old daughter will return to pakistan

પાકિસ્તાની મૂળની એક મહિલાને ગેરકાયદેસર રહેવા બદલ ભારતમાં જેલની સજા થઈ હતી. જ્યાં તેને દીકરી પણ થઈ હતી. પતિએ ત્યજી દેવાના કારણે વતન જવા માટે સ્થાનિકોએ એક લાખ રૂપિયાની મદદ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ