શરમ કરો! / શાહિદ આફ્રિદીનો હિન્દુ ધર્મની મજાક કરતો વીડિયો વાયરલ, ખુલ્લેઆમ કર્યો સ્વીકાર

Pakistani cricketer shahid afridi hindu mockery aarti video viral

જાણીતા ક્રિકેટર શાહિદ આફ્રિદીનું શરમજનક નિવેદન કરતો વીડિયો વાયરલ થયો છે. હિન્દુ ધર્મની મજાક કરતો વાયરલ વીડિયો સામે આવ્યો છે. આફ્રિદીએ હિન્દુ ધર્મની આરતી અને પૂજાનો પાકિસ્તાની ટીવી ચેનલના શૉમાં મજાક કરી હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ