વિકૃતિ / પાકિસ્તાનના લારીવાળાએ 24 વર્ષમાં 96 લોકોને રહેંસી નાંખ્યા : ધરપકડ બાદ પોલીસને જાણ થઈ કે...

Pakistan MQML member commits 96 murders in 24 years

શું કોઈ લારીવાળો 24 વર્ષના સમયગાળામાં 96 લોકોને મોતને ઘાટ ઉતારી શકે ખરો ? આ સાંભળીને ભલે થોડું વિચિત્ર લાગે, પરંતુ આ ચોંકાવનારી હકીકત છે. પાડોશી દેશ પાકિસ્તાનના કરાચી શહેરમાં એન્ટી-સ્ટ્રીટ ક્રાઈમ અને સોલ્જર બજાર પોલીસે અહીં આવા જ એક વિકૃત આરોપીની ધરપકડ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ