બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / pakistan influencer shayan ali left islam accepts hindu religion

Shayan Ali / પાકિસ્તાનના સોશ્યલ મીડિયા સ્ટાર શાયન અલીએ હિન્દુ ધર્મનો કર્યો અંગીકાર, કહ્યું ઘર તો ઘર જ હોય છે...

Arohi

Last Updated: 03:40 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shayan Ali Leaves Islam Accepts Hinduism: ઈન્ફ્લુએન્સર શાયન અલીએ ટ્વીટ કરીને ઈસ્લામ છોડવા અને સનાતન ઘર્મ કબુલવાની જાહેરાત કરી છે. તેમણે એક ફોટો પણ ટ્વીટ કર્યો છે. જેમાં તેમના માથા પર ચંદનનો તિલક જોઈ શકાય છે.

  • શાયન અલીએ હિન્દુ ધર્મનો કર્યો અંગીકાર
  • પાકિસ્તાનના સોશ્યલ મીડિયા સ્ટાર છે શાયન અલી 
  • હિન્દુ ધર્મ અપનાવી કહ્યું-ઘર તો ઘર જ હોય છે... 

પાકિસ્તાનના પ્રસિદ્ધિ ઈન્ફ્લુએન્સર શાયન અલીએ લોકોને ચોંકાવતા ઈસ્લામનો ત્યાગ કરતા સનાતન ધર્મ અપનાવી લીધો છે. ઈન્ફ્લુએન્સર શાયન અલીએ ટ્વીટ કરીને ઈસ્લામ છોડવા અને સનાતન ઘર્મ કબુલવાની જાહેરાત કરી છે. તેમણે એક ફોટો પણ ટ્વીટ કર્યો છે. જેમાં તેમના માથા પર ચંદનનો તિલક જોઈ શકાય છે. 

શાયન અલીએ ટ્વીટ કરી તસવીર 
શાયન અલીએ તસવીર ટ્વીટ કરી જેમાં તેમણે માથા પર ચંદન ઉપરાંત બેકગ્રાઉન્ડમાં તિરંગાને પણ જોઈ શકાય છે અને તેમણે પોતાના હાથમાં સળગતી મીણબત્તીને પકડી રાખી છે. શાયન અલીએ ફોટોની સાથે ટ્વીટમાં લખ્યું છે કે આજે તેમની "ઘર વાપસી" થઈ રહી છે. 

શાયન અલી બન્યા સનાતની 
શાયન અલીએ ઈસ્લામ ત્યાગના બાદ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે "છેલ્લા 2 વર્ષોથી પોતાના પૂર્વજોની સંસ્કૃતિ અને જીવન શૈલીને જોયા બાદ આજે હું ઓફિશ્યલ રીતે 'ઘર વાપસી'ની જાહેરાત કરી રહ્યો છું."

ઈસ્કોનને કર્યો ધન્યવાદ 
તેમણે આગળ લખ્યું કે, "પાકિસ્તાની એજન્સીઓની પ્રતાડનાના કારણે 2019માં મને પાકિસ્તાન છોડવું પડ્યું, જ્યાર બાદ હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને મેં જીવનથી હાર માની લીધી હતી. પરંતુ પછી "કૃષ્ણ"એ મારો હાથ થામ્યો અને હવે પોતાના પૂર્વજોને ગૌરવાન્વિત કરવાનો સમય આવી ગયો છે."

શાયન અલીએ આગળ લખ્યું, "હું ખૂબ જલ્દી પોતાના માતૃભુમિ, ભારતનો પ્રવાસ કરીશ, જ્યાં મારા દાદી-દાદા અને મારા બધા પૂર્વજ પેદા થયા હતા અને પોતાને પોતાની માટી અને લોકોમાં વિલીન કરી દઈશ, કારણ કે અંતમાં... ઘર તો ઘર હોય છે."

શાયન અલીએ પોતાના ટ્વીટમાં આગળ લખ્યું, "એક સનાતની હોવાના કારણે હું એ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે હું કોઈ પણ અન્ય ધર્મના પ્રત્યે ધૃણાનો ભાગી નહીં બનું. હું તમારી માન્યતાઓનું સન્માન કરૂ છું અને હું ઈચ્છુ છું કે તમે મારી આસ્થાનું સન્માન કરો. કારણ કે મારી ગીતા મને દરેક વ્યક્તિનું સન્માન કરવાનું સિખાવે છે. ચાહે તેનો ધર્મ કોઈ પણ હોય."

આ ખાસ દિવસ પર હું એ બધાની માફી માંગવા માંગુ છુ જેમને મેં પોતાના આખા જીવનમાં સમજી વિચારીને અથવા તો અજાણ્યામાં ઈજા પહોંચાડી છે. કારણ કે હું લોકોને ઈજા પહોંચાડીને પોતાના જીવનની આ સુંદર યાત્રાની શરૂઆત નથી કરવા માંગતા. 

"આજ, મને પોતાના મૂળમાં પરત આવવા પર ખૂબ જ ગર્વ અનુભવાઈ રહ્યો છે અને મને આશા છે કે મારા પૂર્વજ પણ એવું જ અનુભવી રહ્યા હશે. તમને બધાને ખૂબ બધો પ્રેમ, હરે કૃષ્ણા."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ