બદનામી / ત્રણ મહિનાથી પગાર નથી થયો: પાકિસ્તાની અધિકારીઓએ ઈમરાન ખાનની કરી નાંખી ઈન્ટરનેશનલ ફજેતી

pakistan embassy in serbia trolls imran khan over inflation on twitter

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને સ્પર્શી રહી છે. દેશ પર ભારે વિદેશી દેવું છે. જેની વચ્ચે તાજેતરમાં સર્બિયામાં પાકિસ્તાન દૂતાવાસના અધિકારીઓએ ઈમરાન ખાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ