વડોદરા / ગુજરાતની તબિબે બ્રેઈન ડેડ થયાં બાદ પ્રસરાવી માનવતાની સુવાસ, અંગદાનથી 4 લોકોને મળશે જીવનદાન

Organ Donation of Brain Dead Doctor in Vadodara

વડોદરામાં વધુ એક બ્રેઈન ડેડ તબિબે અંગદાન કરીને ચાર લોકોને નવું જીવન આપ્યું છે, રાવપુરાની 24 વર્ષીય તબિબ ઋત્વિ રાવના 4 અંગો ડોનેટ કરાયા બાદ ગ્રીન કોરીડોર તૈયાર કરી અંગોને સુરક્ષિત રીતે અમદાવાદ લઈ જવાયા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ