વોર / 'ઓપરેશન ગંગાની સફળતા' 15,920 વિદ્યાર્થીઓને ભારત લવાયા,કેન્દ્રીય મંત્રીની જાહેરાત

'Operation Ganga's success' brings 15,920 students to India, announces Union Minister

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે 76 ફ્લાઈટ દ્વારા 15,920 વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી ભારત લવાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ