બેદરકારી / વડોદરાની આ સરકારી હોસ્પિટલમાં જતા ચેતજો, રામભરોસે તંત્ર વચ્ચે દર્દીઓનાં જીવ જોખમે

Operation closed for 4 days in gotri medical hospital in Vadodara

વડોદરામાં આવેલી સરકાર સંચાલિત ગોત્રી હોસ્પિટલ બહારથી ભવ્ય દેખાઈ રહી છે પરંતુ અંદર પ્રવેશ કરશો તો ખબર પડશે કે અહીં કેટલો અંધેર વહીવટ ચાલી રહ્યો છે.   આ હોસ્પિટલમાં એસી ટેક્નિકલ ખામીનો વિવાદ છેલ્લાં ઘણા સમયથી સમયાંતરે પ્રકાશમાં આવતો જ રહે છે. ત્યારે હવે ફરી પાછા છેલ્લાં ચાર દિવસથી આ હોસ્પિટલનાં એસી બંધ થઈ જતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ