તમારા કામનું / હવે ઘરેબેઠા ફક્ત 2 મિનિટમાં ખોલાવો FD, મળશે વધુ વ્યાજ, જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ

open a fixed deposit with google pay with equitas sfb how to open fd on google pay  know more

ઇન્સ્ટન્ટ પેમેન્ટ એપ Google pay (ગૂગલ પે) પોતાના યૂઝર્સ માટે વધુ એક ફીયર લઇને આવ્યું છે. જેની મદદથી યૂઝર્સ ફિક્સડ ડિપોઝિટ કરી શકશે. આ સુવિધા માટે ગૂગલ પે અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્કે કરાર કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ