ન્યૂઝ અપડેટ્સ
VTV / ચૂંટણી 2019 / One nation, one poll PM Modi' all-party meeting concludes congress skip
ADVERTISEMENT
વન નેશન વન ઇલેક્શન મુદ્દે મહત્વની બેઠક યોજાઇ છે. દેશમાં એક સાથે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં તમામ રાજકીય પક્ષોને બેઠક માટે આમંત્રણ અપાયું હતું. YSR, BJD, TRSએ બેઠકમાં ભાગ લીધો છે. સાથે NCP અને વામ પક્ષ ભાગ લીધો હતો. કોંગ્રેસે આ બેઠકમાં આવવાથી સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી.
ADVERTISEMENT
તો SP, BSP, TMC પક્ષોએ બેઠકનો બહિષ્કાર કર્યો છે. 14 જેટલી પાર્ટીઓએ બેઠકમાં ભાગ નથી લીધો. જોકે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ આબેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
Delhi: Inside visuals of the meeting of heads of political parties in Parliament, under chairmanship of PM Narendra Modi. JDU's Nitish Kumar, NC's Farooq Abdullah, SAD's Sukhbir Singh Badal, BJD's Naveen Patnaik, PDP's Mehbooba Mufti, YSRCP's Jagan Mohan Reddy & others present. pic.twitter.com/KYgEHRjAtv
— ANI (@ANI) June 19, 2019
ADVERTISEMENT
બીજી તરફ ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમની પાર્ટી એક દેશ, એક ચૂંટણીના સમર્થનમાં છે. સાથે YRS કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીની પાર્ટીએ એક દેશ એક ચૂંટણીનું સમર્થન કર્યું છે. પાર્ટીનું કહેવું છે કે આમાં ચૂંટણી ખર્ચ બચશે અને સમય પણ ઓછો લાગશે. બેઠકમાં લોકસભા સાથે 31 વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવા વિચારણા ભાર આપવામાં આવશે.
ADVERTISEMENT
વન નેશન વન ઇલેક્શનનો વિરોધ શા માટે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે