ગૌરવ / સુરતના ખાતામાં આવી વધુ એક ઝળહળતી સિદ્ધિ, સ્માર્ટ સિટી ડાયનેમિક રેકિંગમાં નંબર 1 બન્યું સુરત

One more such shining achievement in Surat's account

દેશની 100 સ્માર્ટ સિટીમાં સુરત ફરી એક વખત પહેલા ક્રમે આવ્યું છે. ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાઈનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ