જૂનાગઢ / ટ્રકે બાઈકસવાર દંપતીને લીધા અડફેટે, પત્ની સામે પતિને કાળ આંબી ગયો

one killed one injured in accident in junagadh

જૂનાગઢમાં ટ્રકે બાઈકસવાર દંપત્તીને અડફેટે લેતા. પત્ની સામે જ પતિનું મોત થયું છે. પૂર ઝડપે આવતી ટ્રકે અચાનક બાઈકસવાર દંપતીને અડફેટે લીધા હતા. જેમાં ઘટનાસ્થળે જ પતિનું મોત થયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ