પર્દાફાશ / સોલા સિવિલમાંથી ગુમ થયેલી બાળકી મળી આવી, મહિલાએ કર્યુ હતુ અપહરણ, કારણ ચોંકાવનારું

One-day-old girl missing from sola civil cases solved in Ahmedabad

અમદાવાદ સોલા સિવલમાંથી બાળકી ગુમ થવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે અપહ્યત બાળકીને શોધી બાળકીના અપહરણકારની પોલીસે અટકાયત કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ