Coronavirus / દેશમાં કોરોનાના દર્દીની સંખ્યામાં થયો ચોંકાવનારો વધારો, 24 કલાકમાં થયા 996ના મોત

number of corona patients in the country crosses 2 5 million 65002 new cases in 24 hours

દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાના નવા દર્દીની સંખ્યા રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 25 લાખને પાર પહોંચી છે. શુક્રવારે કોરોનાના 65 હજાર 002 નવા કેસ આવ્યા છે જ્યારે 996 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નવા કેસના કારણે સંક્રમિતોની સંખ્યા 25 લાખ 26 હદાર 192 પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ