બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / Now get ready to watch Ashram 4 on OTT, know when the web series will be released

મનોરંજન / હવે OTT પર આશ્રમ 4 જોવા તૈયાર થઇ જાઓ, જાણો ક્યારે વેબ સિરીઝ થશે રિલીઝ

Megha

Last Updated: 03:35 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી 'આશ્રમ' સીરીઝની ત્રણ સીઝન આવી ચૂકી છે. હવે ચાહકો વેબ સિરીઝ 'આશ્રમ'ની ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા છે. હવે 'આશ્રમ 4'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ફેમસ બોલિવૂડ સ્ટાર બોબી દેઓલ વર્ષ 2023માં પોતાની ફિલ્મ 'એનિમલ'ના કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા હતા અનેબોબી દેઓલને ફિલ્મ 'એનિમલ'માં કામ કરવા બદલ ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. હવે એ વાત તો જાણીતી જ છે કે બોબી દેઓલની ફિલ્મ 'એનિમલ'ની સાથે OTT વેબ સિરીઝ 'આશ્રમ' પણ લોકોને પસંદ આવી હતી. બોબી દેઓલે વેબ સિરીઝ 'આશ્રમ'માં પોતાના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. 

અત્યાર સુધી 'આશ્રમ' સીરીઝની ત્રણ સીઝન આવી ચૂકી છે. હવે ચાહકો વેબ સિરીઝ 'આશ્રમ'ની ચોથી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વેબ સિરીઝ 'આશ્રમ 4'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. વેબ સિરીઝની રિલીઝનો ખુલાસો થયો છે.

જાણીતું છે કે 'આશ્રમ 4'નું ટીઝર પહેલા જ રિલીઝ થઈ ગયું છે અને તેમાં બાબા નિરાલાની વાપસીનો સંકેત આપવામાં આવ્યો છે. જો કે ત્યારપછી મેકર્સે આ અંગે કોઈ અપડેટ આપી નથી. પરંતુ હવે 'આશ્રમ 4'ની રિલીઝ ડેટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા અને આશ્રમ વેબ સિરીઝમાં ભોપા સ્વામીની ભૂમિકા ભજવનાર ચંદન રોય સાન્યાલે સીઝન 4 વિશે મોટો ખુલાસો કર્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ચંદને જણાવ્યું હતું કે પ્રકાશ ઝાની વેબ સિરીઝ 'આશ્રમ 4'નું લગભગ કામ પૂર્ણ થઈ ગયું છે અને આ વેબ સિરીઝ આ વર્ષે રિલીઝ થશે.

ચંદન રોય સાન્યાલે જણાવ્યું કે 'સિરીઝ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અને અત્યારે આ સિરીઝના કેટલાક સીન શૂટ કરવાના બાકી છે.' ટૂંકમાં  મેકર્સ વેબ સિરીઝ 'આશ્રમ 4' ડિસેમ્બર 2024માં રિલીઝ કરી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ