સ્પષ્ટતા / બીજા લોકો માટે નથી ચલાવતા વિદેશ નીતિ, જયશંકરે પશ્ચિમી દેશોને રોકડું પરખાવ્યું

Not running foreign policy for other people, Jaishankar cashed in on the West

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પશ્ચિમી દેશો સંપૂર્ણપણે રશિયા વિરૂદ્ધ છે અને તેમણે અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.

Loading...