ના હોય! / VIDEO: ટીવી શોના સ્ટેજ પર નોરા ફતેહી ખૂબ રડી, જાણો એવું તો શું દર્દ યાદ આવ્યું કે આંસુ ન રોકાયા

Nora Fatehi cry on stage of zalak dikh la ja watch video

બોલિવૂડ એક્ટ્રેસ, ડાન્સર અને મોડલ નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઈમોશનલ જોવા મળી રહી છે. ઝલક દિખલા જાના સ્ટેજ પર તે પોતાની પર્સનલ લાઈફને યાદ કરીને ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા.  

Loading...