બિહાર / નીતિશ કુમાર સાતમી વાર મુખ્યમંત્રી બનશે, જાણો ક્યારે ક્યારે બન્યા CM

nitish kumar might sworn in as bihar cm for record 7th time

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ NDAએ ગઠબંધનના પક્ષમાં આવ્યા છે. NDA ગઠબંધનને 125 સીટો પર જીત મળી છે. તો બહુમત માટે જરુરી 122 સીટોથી 3 વધારે છે. ભાજપને 74 અને જેડીયૂને 43 સીટો પર જીત મળી છે. ભાજપ પહેલા જ એ સ્પષ્ટ કરી ચૂકી છે કે સીટો ઓછી આવે તોય નીતિશ કુમાર જ સીએમ બનશે. નીતિશ સતત 4 વાર અને કુલ 7 વાર બિહારના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળશે. તે રાજ્યોના 37માં મુખ્યમંત્રીના રુપમાં શપથ લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ