આવતીકાલે વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ આ રેકોર્ડ બનાવશે | Nitin Patel will record for highest budget submission in Gujarat Vidhan sabha

રેકોર્ડ / આવતીકાલે વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ આ રેકોર્ડ બનાવશે

Nitin Patel will record for highest budget submission in Gujarat Vidhan sabha

આવતીકાલ 26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઇ રહ્યું છે. ગુજરાત રાજયનું વર્ષ 2020-21નું અંદાજપત્ર 26 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નાણાપ્રધાન તરીકે રજૂ કરશે. જો કે, આ ઘટના એક રેકોર્ડ સમાન રહેશે. કારણ કે તેઓ સતત આઠમી વખત બજેટ રજૂ કરવાના છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ