બોલિવૂડ / નાણા મંત્રી નિર્મલા સીતારમણે સુશાંત સિંહ રાજપૂતની કઈ ભવિષ્યવાણી કરી દિધી સાચી ? બજેટમાં કરી આ મોટી જાહેરાત

nirmala sitharaman announces courses ai robotics sushant singh rajput prediction

સુશાંતસિંહે આગાહી કરી હતી કે આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સનો શિક્ષણમાં સમાવેશ કરવામાં આવશે, બજેટમાં આ બંને અભ્યાસક્રમોને શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ