"સુરત જિલ્લાના કોસાડ ગામના મિત પટેલે ભારતને ગૌરવ અપાવ્યુ છે. કોસાડ ગામના વતની મિતે સ્કેટીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં તે વિજેતા બન્યો છે. મિત પટેલે બેંકોકના પટાયામાં યોજાયેલી સ્કેટીંગ સ્પર્ધામાં પાકિસ્તાની ખેલાડીઓ સામે જીત.
સુરતઃ કોસાડ ગામનો વતની દેશ માટે 3 ગોલ્ડ મેડલ જીત્યો