સુરક્ષા / 100 દિવસથી આ દેશમાં કોરોનાના એક પણ કેસ નહીં, આમ છતાં લઇ રહ્યા છે સંપૂર્ણ કાળજી

New Zealand did not register a single case of covid 19 in 100 days

ન્યુઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસમાં કોરોનાના એક પણ લોકલ કેસ આવ્યા નથી. જો કે નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે હજુ પણ સતર્ક રહેવાની જરૂર છે નહીંતર વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x