ન્યૂ લોન્ચ / આ કંપનીએ લોન્ચ કરી માત્ર 2.83 લાખની શાનદાર કાર, ALTO અને KWIDને આપશે જોરદાર ટક્કર

New Dutson Radigo Facelift launched, starting at Rs 2.83 lakh

ડેટસનની ગાડીઓ ભારતીય બજારમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ત્યારે હવે કંપનીએ ડેટસન રેડીગોનું નવું ફેસલિફ્ટ મોડલ ભારતીય બજારમાં લોન્ચ થયું છે અને આ નવી રેડીગોની પ્રારંભિક કિંમત 2.83 લાખ રૂપિયા છે. ઓછી કિંમતમાં જબરદસ્ત ફીચર્સ અને શાનદાર લુક હોવાને કારણે ડેટસન રેડી-ગો મારૂતિની અલ્ટો, S-Presso અને રેનોની ક્વિડને ટક્કર આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ