ગજબ / OMG : રણમાં હોલીવૂડ ફિલ્મોવાળુ શહેર બનાવશે સઉદી અરબ, ગરમીમાં આખુ વર્ષ થશે બરફનો વરસાદ

neom city project of saudi arabia like hollywood film

ખાડી દેશ સઉદી અરબ પોતાનું સપનુ પુરુ કરવા જઈ રહ્યું છે. જે રણમાં મોટુ શહેર વિકસાવવા જઈ રહ્યું છે. ધોમ ધખતા તાપવાળા આ વિસ્તારમાં આખુ વર્ષ બરફ પડતો રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ