બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nawagarh Jetpur people are suffering due drinking water problem

જેતપુર / વગર ધૂળેટીએ લાલ કલરનું પાણી! નવાગઢમાં નળથી જળ યોજનાના દાવા પોકળ

Ajit Jadeja

Last Updated: 10:20 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીવાના પાણી માટે મહિલાઓ કલાકો સુધી લાઈનમાં ઉભી રહેવા મજબૂર બની છે.


જેતપુર ના નવાગઢમાં નળથી જળની યોજનાના દાવા પોકળ સાબિત થયા છે. પીવાના પાણી માટે મહિલાઓ કલાકો સુધી લાઈનમાં ઉભી રહેવા મજબૂર બની છે. સ્થાનિકો લાલ રંગના દૂષિત પાણીની સમસ્યા થી ત્રસ્ત થયા છે. પીવાના શુદ્ધ પાણી માટે લોકો મારી વલખા મારી રહ્યા છે. અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સાથે જ પીવાનું શુદ્ધ પાણી આપવા લોકો માગ કરી રહ્યા છે.  નવાગઢનાં સ્લમ વિસ્તારમાં પરિવારો પાણી માટે વલખાં મારી રહ્યા છે. નગરપાલિકાને અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. આ વિસ્તારમાં નલ સે જલ યોજનાની માત્ર વાતો થઇ રહી છે. પરંતુ યોજનાનો લાભ આ વિસ્તારમાં લોકોને મળ્યો નથી. લોકો પીવાના પાણીની વિકટ સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જુઓ વીડિયો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ