TIPS / માત્ર આ 5 ઘરેલૂ ઉપાય કરો, વાળ ખરતાં રોકાય જશે અને વાળ સંબંધી તમામ સમસ્યાઓ થશે દૂર

 Natural Remedies to Treat Hair Loss You Should Try

આખી દુનિયામાં ભાગ્યે જ એવું કોઈ વ્યક્તિ હશે જેને તેના વાળથી પ્રેમ નહીં હોય. પુરૂષ હોય કે મહિલા, બધાંને સ્વસ્થ વાળ જોઈતા હોય છે. જોકે, આજકાલ વધતા પ્રદૂષણ, સ્ટ્રેસ અને કેમિકલવાળા પ્રોડક્ટ્સમને કારણે વાળને ખૂબ જ નુકસાન થાય છે. વાળ નબળાં થઈને તૂટવા લાગે છે અને બેજાન બની જાય છે. આ સિવાય જંક ફૂડનું સેવન પણ વાળને સખત નુકસાન પહોંચાડે છે. વાળ આપણાં શરીરનો એ ભાગ છે જેને પોષણની જરૂર હોય છે. જો તમે વાળને તૂટવા કે ખરવાથી બચાવવા માગો છો તો અહીં જણાવેલ 5 ઘરેલૂ ઉપાય અજમાવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ