સંશોધન / NASAનાં હબલ ટેલીસ્કોપે શોધ્યો પૃથ્વીનાં જેવો જ મોટો ગ્રહ, પાણી અને વાયુમંડળનું અસ્તિત્વ

NASA hubble telescope research earth water for researchers habitable planet

પ્રથમ વાર અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)નાં હબલ (Hubble) ટેલીસ્કોપે પોતાનાં સૌર મંડળથી દૂર એક એવો ગ્રહ શોધ્યો છે કે જ્યાં પાણી ઉપલબ્ધ છે. નાસાએ જણાવ્યું કે, આ ગ્રહનું નામ K2-18B છે. આ પૃથ્વીનાં આકારમાં મોટો ગ્રહ છે. આ સિવાય આ ગ્રહ પર પૃથ્વી જેવું વાયમુંડળ પણ છે. એવી પણ આશા સેવાઇ રહી છે કે આ પથ્થરવાળા ગ્રહ પર પાણીનાં મોટા અને ઉંડા સ્ત્રોત હોય. જેથી વૈજ્ઞાનિક આને રહેવા માટે યોગ્ય માની રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ